શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં પ્રોહી તથા જુગારની બદી નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ અમરેલી જીલ્લામાથી દારૂ તથા જુગારની બદીને નેસ્તાનાબુદ કરવા તેમજ આવા દારૂની તથા જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના આપેલ હોય તેમજ શ્રી જે.પી.ભંડારી સાહેબ નાયબ પોલીસ અધીક્ષક અમરેલી નાઓના આ બાબતે જરૂરી માર્ગદર્શન હેઠળ શ્રી ડી.વી.પ્રસાદ સાહેબ પો , ઇન્સ , બગસરા પોલીસ સ્ટેશન નાઓની ટીમ દ્વારા બગસરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૧૧૧૯૩૦૦૯૨૨૦૪૬૦/૨૦૨૨ જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો રજી . થયેલ હોય જેમાં ઉગમણો વણકર વાસ વિસ્તારમાં સાતેય ઇસમો જાહેરમા ગંજીપત્તાના પાના તથા પૈસા વડે તીન પતિ નામનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ . ૧૩,૦૨૦ / -ના જુગાર લગત સાહિત્ય સાથે સાતેય ઇસમો પકડી પાડેલ હોય જે અનુસંધાને ઉપરોકત નંબર થી ગુન્હો રજી કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ આ કામના આરોપીએ જાહેરમા ગંજીપત્તાના પાના તથા પૈસા વડે તીનપતિ નામનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ ૧૩૦૨૦ / -તથા ગંજીપત્તાના પાના નંગ - પર કિં.રૂ ૦૦ / ૦૦ મળી કુલ કિ.રૂ .૧૩૦૨૦ / -ના જુગાર લગત મુદ્દામાલ સાથે કબ્જે કરવામાં આવેલ છે આરોપી : ( ૧ ) શાંતીલાલ ગોવિંદભાઇ દાફડા ઉ.વ .૬૦ ધંધો મજુરી રહે.ઉગમણો વણકર વાસ બગસરા તા.બગસરા જી.અમરેલી . ( ૨ ) કરશનભાઇ દેવદાનભાઇ સોલંકી ઉ.વ .૪૮ ધંધો મજુરી રહે . ઉગમણો વણકરવાસ બગસરા તા.બગસરાજી.અમરેલી ( ૩ ) અશોકભાઇ ગોવિંદભાઇ ફાદડા ઉ.વ .૪૮ ધંધો મજુરી રહે . ઉગમણો વણકર બગસરા તા . બગસરા જ હરેશભાઇ રામજીભાઇ જોગલ ઉ.વ .૪૫ ધંધો.મજુરી રહે.ઉગમણો વણકર વાસ બગસરા તા.બગસરા જી.અમરેલી ( ૫ ) મનિષભાઇ દલસુખભાઇ બોરીચા ઉ.વ ૨૭ ધંધો મજુરી રહે.ઉગમણો વણકર વાસ બગસરા તા.બગસરા જી.અમરેલી . ( ૬ ) પરેશભાઇ શાંતીલાલ દાફડા ઉ.વ ૨૮ ધંધો મજુરી રહે.ઉગમણો વણકર વાસ બગસરા તા.બગસરા જી.અમરેલી ( ૭ ) પ્રેમજીભાઇ ભુરાભાઇ રાખસીયા ઉ.વ ૫૧ ધંધો . મજુરી રહે . ઉગમણો વણકર વાસ બગસરા તા . બગસરા જી . અમરેલી તા .૧૭ / ૦૮ / ૨૦૨૨ આ કામગીરીમાં બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડો.વી.પ્રસાદના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના હેડ કોન્સ જયરાજસિંહ રાઠોડ તથા પો.કોન્સ સુલતાનભાઇ પઠાણ તથા પો.કોન્સ આલકુભાઇ વાળા તથા હેડ કોન્સ.શીવરાજભાઈ ભગુભાઈ ખાચર તથા પો.કોન્સ . અજયદાન નરહરદાન બગસરા પોલીસ સ્ટાફ જોડાયેલ હતા . રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অসম চৰকাৰ হায় হায় ধ্বনিৰে নামনি মাজুলীত ছাত্ৰছাত্ৰীৰ প্ৰতিবাদ
মহৰিচুক জনজাতি হাইস্কুল খনত প্ৰায় ৯৭ জন ছাত্ৰছাত্ৰী থকাৰ পিছতো বিদ্যালয় খন...
મહુવા તાલુકાના નેસવડ ગામે મંડપના ગોડાઉનમાં આગ લાગી
મહુવા તાલુકાના નેસવડ ગામે મંડપના ગોડાઉનમાં આગ લાગી
दादाबाड़ी क्षेत्र के लिंक रोड पर अभय कमांड सेन्टर के निकट मोटरसाइकिल दुर्घटना में युवक की मौत शव रखवाया मोर्चरी में जाँच में जुटी पुलिस
दादाबाड़ी क्षेत्र के लिंक रोड पर अभय कमांड सेन्टर के निकट मोटरसाइकिल दुर्घटना में युवक की मौत शव...
श्री चित्रगुप्त कायस्थ महासभा बूंदी का नव वर्ष स्नेह मिलन समारोह 5 जनवरी को
श्री चित्रगुप्त कायस्थ महासभा बूंदी का नव वर्ष स्नेह मिलन समारोह 5 जनवरी को
बूंदी। श्री...