પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ., સી.બી. બરંડા પોતાના સ્ટાફ સાથે ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે કાંતિભાઈ વાલજીભાઈ પારગી રહે.વડવાસ માં ઘર આગળ ખુલ્લી જગ્યાએ બેસી લાઈટના અજવાળે કેટલાક ઈસમો ગેરકાયદેસર રીતે પત્તા પાના વડે હાર જીત નો જુગાર રમે છે. ચોક્કસ બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા ૯ ઈસમોને પકડી રોકડા રૂપિયા ૧૨૪૩૦/- તથા મોબાઈલ કુલ નંગ ૫ કિંમત રૂપિયા ૨૫૦૦/- કુલ રૂપિયા ૧૪૯૩૦/- ના મુદ્દામાલ સાથે ૯ આરોપી ૧-ગૌરાંગભાઈ તેરસિંગભાઈ પારગી,રહે-વડવાસ, ૨-પર્વતભાઈ વાલજીભાઈ પારગી,રહે-વડવાસ, ૩-કાંતિભાઈ વાલજીભાઈ પારગી,રહે-વડવાસ, ૪-બદજીભાઈ સુકાભાઈ પારગી,રહે-વડવાસ, ૫-રાજેશભાઈ લાલાભાઈ પારગી,રહે-વડવાસ ૬-માનસિંગભાઈ ગૌતમભાઈ પારગી,રહે-વડવાસ, ૭-દીપકભાઈ બદજીભાઈ તાવીયાડ,રહે-ડુંગર, ૮-જસવંતભાઈ લાલાભાઈ ડામોર,રહે-ડુંગર, ૯-મહેશભાઈ ભરતભાઇ ડામોર,રહે-ડુંગર, તમામ તાલુકો ફતેપુરા, જિલ્લો દાહોદ- નાઓને ઝડપી પાડી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिला पुलिस अधीक्षक बून्दी राजेन्द्र कुमार मीणा के निर्देशन मे साइबर अपराधियों के विरुद्ध बून्दी पुलिस की लगातार प्रभावी कार्यवाही।
श्रीमान महानिदेशक पुलिस साइबर क्राईम जयपुर के आदेशानुसार श्रीमान महानिरीक्षक पुलिस कोटा रेंज कोटा...
નંબર પ્લેટ હવે RTOમાં નહીં, શોરૂમા જ બદલી શકાશે,નંબર પ્લેટ તૂટે તો વેરિફિકેશન કરાશે DIGTAL YUG NEWS
નંબર પ્લેટ હવે RTOમાં નહીં, શોરૂમા જ બદલી શકાશે,નંબર પ્લેટ તૂટે તો વેરિફિકેશન કરાશે DIGTAL YUG NEWS
ભારત સરકાર તૈયાર વસ્ત્રોની નિકાસ વધારવા માટે નવી શરૂ કરવા જઈ રહી છે યોજના
ભારત સરકાર તૈયાર વસ્ત્રોની નિકાસ વધારવા માટે તેમના માટે ઉત્પાદન લિંક પ્રોત્સાહક યોજના શરૂ કરવાની...
GMC ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે શાર્ક ટેન્કની અનોખી ઇવેન્ટ યોજાઇ
જીએમસી ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને પોરબંદરના પ્રતિષ્ઠિત બિઝનેસ પર્સન્સ સમક્ષ તેમના...