આઇ.જી.પી. શ્રી અશોકકુમાર યાદવ સાહેબ નાઓએ રેન્જના જીલ્લાઓમાં દારૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી , હિમકરસિંહ સાહેબ નાઓએ જીલ્લામાં દારૂ જુગારના સફળ કેસ શોધી કાઢી ગેરકાયદેસર પ્રવ્રુતિ સંપુર્ણ નાબુદ કરવા સઘળા પ્રયત્નો કરવા અને આવી બદી સંપુર્ણ નાશ કરવા આપેલ ખાસ સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી વિભાગના ના.પો.અધિ શ્રી જે.પી.ભંડારી સાહેબ , સર્કલ પો.ઇન્સ . શ્રી એચ.કે.મકવાણા સાહેબ નાઓ દ્રારા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ લીલીયા ટાઉનમાથી જુગારનો કેસ શોધી કાઢતી લીલીયા પોલીસ ટીમ લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ . એમ.ડી.ગોહિલ ની સુચના મુજબ લીલીયા પોલીસ સ્ટેશનના ટાઉનબીટ ઇન્ચાર્જ હિરેનભાઇ વેગડા અના હેડ કોન્સ તથા પો.કોન્સ સંજયભાઇ જીવરાજભાઇ ઇટાળીયા તથા પો.કો વિજયભાઇ મંગળુભાઇ લાલુ તથા પો.કોન્સ . ગૌતમભાઇ વલકુભાઇ ખુમાણ તથા સર્વેલન્સ ટીમના પો.કોન્સ , અનિરૂધ્ધસિંહ નટુભા વાજા તથા પો.કોન્સ.દિલીપભાઇ જયંતિભાઇ ખુંટ નાઓની સંયુક્ત રાહે મળેલ બાતમીના આધારે લીલીયા પો.સ્ટે . વિસ્તારમાં પીપળવા રોડ , કામનાથ પેટ્રાલીયમ લીલીયા મોટા ગામેથી કુલ ૦૬ આરોપીને રોક્ડ કિ.રૂ. ૪૧૮૦ / - તથા ગંજી પત્તાના પાના સહિત નંગ પર સાથે ટોટલ કિ.રૂ .૪૧૮૦ / - ના મુદ્દામાલ સાથે કુલ ૦૬ આરોપીઓને પકડી પાડવામા લીલીયા પોલીસ ટીમને સફળતા મળેલ છે . પકડાયેલ આરોપીઓ : ( ૧ ) સાગરભાઇ હિંમતભાઇ ભટ્ટ ઉ.વ .૧૯ ધંધો . મજુરી રહે . લીલીયા મોટા , ઠે . સીવીલપરા વિસ્તાર તા.લીલીયા , જી.અમરેલી ( ૨ ) ઇસ્માઇલભાઇ પીરમહંમદભાઇ અબડા ઉ.વ. ૪૯ ધંધો . ડ્રાઇવીંગ રહે . લીલીયા મોટા છે . સીવીલપરા વિસ્તાર તા.લીલીયા ( ૩ ) સરફરાજભાઇ હારૂનભાઇ મકવાણા ઉ.વ. ૨૦ ધંધો . મજુરી રહે . લીલીયા મોટા છે . સીવીલપરા વિસ્તાર તા.લીલીયા , જી.અમરેલી ( ૪ ) યાસીન ભાઇ હબીબભાઇ ચૌહાણ ઉ.વ. ૨૧ ધંધો . મજુરી રહે . લીલીયા મોટા ઠે . હનુમાનપરા તા . લીલીયા જી . અમરેલી ( ૫ ) મનોજભાઇ ધીરૂભાઇ ચૌહાણ ઉ.વ. ૨૮ ધંધો . મજુરી રહે . લીલીયા મોટા ઠે . સીવીલપરા વિસ્તાર તા.લીલીયા . જી.અમરેલી ( ૬ ) સરફરાજભાઇ ઇકબાલભાઇ ચૌહાણ ઉ.વ. ૧૯ ધંધો . મજુરી રહે . લીલીયા મોટા છે . સીવીલપરા વિસ્તાર તા.લીલીયા , જી.અમરેલી આમ , આ સમગ્ર કામગીરીમાં લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એમ.ડી.ગોહિલ તથા ટાઉનબીટ ઇન્ચાર્જ હિરેનભાઇ વેગડા અના | હેડ કોન્સ તથા પો.કોન્સ સંજયભાઇ જીવરાજભાઇ ઇટાળીયા તથા પો.કો વિજયભાઇ મંગળુભાઇ લાલુ તથા પો.કોન્સ . ગૌતમભાઇ વલકુભાઇ ખુમાણ તથા સર્વેલન્સ ટીમના પો.કોન્સ . અનિરૂધ્ધસિંહ નટુભા વાજા તથા પો.કોન્સ.દિલીપભાઇ જયંતિભાઇ ખુંટ વિ . સ્ટાફના માણસો આ કામગીરીમા જોડાયા હતા .
રિપોર્ટર ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.