ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી અશોકુમાર યાદવ સાહેબ નાઓએ રેન્જના જીલ્લાઓમાં દારૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી , હિમકરસિંહ સાહેબ નાઓએ જીલ્લામાં દારૂ જુગારના સફળ કેસ શોધી કાઢી ગેરકાયદેસર પ્રવ્રુતિ સંપુર્ણ નાબુદ કરવા સઘળા પ્રયત્નો કરવા અને આવી પ્રવૃત્તિ સંપુર્ણ નાશ કરવા આપેલ ખાસ સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી વિભાગના ના.પો.અધિ શ્રી જે.પી.ભંડારી સાહેબ , સર્કલ પો.ઇન્સ . શ્રી એચ.કે.મકવાણા સાહેબ નાઓ દ્વારા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ . એમ.ડી.ગોહિલ ની સુચના મુજબ લીલીયા પોલીસ સ્ટેશનના ટાઉનબીટ ઇન્ચાર્જ હિરેનભાઇ વેગડા અના હેડ કોન્સ તથા પો.કોન્સ સંજયભાઇ જીવરાજભાઇ ઇટાળીયા તથા પો.કો વિજયભાઇ મંગળુભાઇ લાલુ તથા પો.કોન્સ . ગૌતમભાઇ વલકુભાઇ ખુમાણ તથા સર્વેલન્સ ટીમના પો.કોન્સ . અનિરૂધ્ધસિંહ નટુભા વાજા તથા પો.કોન્સ.દિલીપભાઇ જયંતિભાઇ ખુંટ નાઓની સંયુક્ત રાહે મળેલ બાતમીના આધારે લીલીયા પો.સ્ટે . વિસ્તારમાં ભેંસાણ ગામે , શીવાલય શેરી , રમેશગીરી અમરગીરી ગૌસ્વામીના રહેણાંક મકાનની પાસે આવેલ શેરીમાં ભેસાણ ગામેથી કુલ ૧૦ આરોપીને રોક્ડ કિ.રૂ ૧૭૪૫૦ / - તથા ગંજી પત્તાના પાના સહિત નંગ પર સાથે ટોટલ કિ.રૂ .૧૭૪૫૦ / - ના મુદ્દામાલ સાથે કુલ ૧૦ આરોપીઓને પકડી પાડવામા લીલીયા પોલીસ ટીમને સફળતા મળેલ છે . | → પકડાયેલ આરોપીઓ : ૧ ) વિક્રમભાઈ અમરૂભાઇ મૈત્રા, ઉ.વ .૩૬, ધંધો . ખેતી રહે . ભેસાણ, તા.લીલીયા , જી.અમરેલી, ( ૨ ) વિપુલભાઇ પુનાભાઇ લીંબાસીયા,ઉ.વ .૪૧, ધંધો . ખેતી, રહે . ભેસાણ, તા.લીલીયા , જી.અમરેલી, ( ૩ ) ચેતનભાઇ બાબુભાઇ વેકરીયા,ઉ.વ. ૨૯, ધંધો . ખેતી,રહે . ભેંસાણ, તા.લીલીયા , જી.અમરેલી, ( ૪ ) ધર્મેશજતી નર્મદાજતી ગૌસ્વામી, ઉ.વ. ૪૨, ધંધો . હીરાઘસવાનો, રહે . ભેંસાણ, તા . લીલીયા, જી . અમરેલી, ( પ ) રાજુભાઇ ઉર્ફે લાલો ધનજીભાઇ વેકરીયા, ઉં.વ. ૨૮, ધંધો . ખેતી, રહે . ભેંસાણ, તા.લીલીયા , જી.અમરેલી,( ૬ ) અશોકભાઇ મધુભાઇ વેકરીયા,ઉ.વ. ૨૫, ધંધો . મજુરી, રહે . ભેસાણ, તા.લીલીયા , જી.અમરેલી, ( ૭ ) મહેશભાઇ દેવાયતભાઈ પરમાર,ઉ.વ. ૪૮, ધંધો . ખેતી,રહે . ભેસાણ, તા.લીલીયા , જી.અમરેલી, ( ૮ ) મહેન્દ્રભાઇ અમરૂભાઇ મૈત્રા, ઉ.વ. ૪૦, ધંધો , ખેતી, રહે . ભેસાણ, તા.લીલીયા , જી.અમરેલી, ( ૯ ) મુકેશભાઈ બધાભાઇ સોંધરવા,ઉ.વ .૩૩, ધંધો . ખેતી, રહે . બોડીયા, તા.લીલીયા , જી.અમરેલી, ( ૧૦ ) દિપકભાઇ જીણાભાઇ ડાભી, ઉ.વ. ૩૬, ધંધો . ખેતી, રહે . બોડીયા, તા.લીલીયા , જી.અમરેલી, આમ . આ સમગ્ર કામગીરીમાં લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એમ.ડી.ગોહિલ તથા ટાઉનબીટ ઇન્ચાર્જ રિનભાઇ વેગડા અના હેડ કોન્સ તથા પો.કોન્સ સંજયભાઇ જીવરાજભાઇ ઇટાળીયા તથા પો.કો વિજયભાઇ મંગળુભાઇ લાલુ તથા પો.કોન્સ . ગૌતમભાઇ વલકુભાઇ ખુમાણ તથા સર્વેલન્સ ટીમના પો.કોન્સ . અનિરૂધ્ધસિંહ નટુભા વાજા તથા પો.કોન્સ.દિલીપભાઇ જયંતિભાઇ ખુંટ વિ . સ્ટાફના માણસો આ કામગીરીમાં જોડાયા હતા .રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી