રાધનપુર બજારમાં વરસાદી પાણી અને ખખડજ ખાડા થી વેપારીઓ પરેશાન

નગરપાલિકા સામે વેપારીઓ લગાવી રહ્યા છે આક્ષેપ

નગરપાલિકા ની કામગીરી સામે લોકો ઉઠાવી રહ્યા છે ગંભીર આક્ષેપો નગરની અંદર પિમોનસીન ની કામગીરીમાં નગરપાલિકા નિષ્ફળ ગયુ હોય તેવા વેપારીઓ દ્વારા આક્ષેપો વરસાદી પાણી ભરાઈ રહેતા વેપાર ધંધામાં પડી મોટી અસર તેવુ વેપારીઓ જણાવી રહ્યા છે વેપારીઓ દ્વારા તાત્કાલિક ખખડ ખાડા નુ સમારકામ કરે અને ગંદકી અને પાણીનો નિકાલ તાત્કાલિક કરવાની માગણી કરી

રાધનપુર નગરપાલિકાના પાણી પુરવઠા ના ચેરમેન મંજુલાબેન ગોકલાણી ના પતિ કોંગ્રેસના આગેવાન રમેશભાઈ ગોકલાણીએ સરકાર સામે લગાવ્યા ગંભીર આક્ષેપ નગરપાલિકા કોંગ્રેસ શાસિત હોવાથી ભાજપના લોકો કિરનાખોરી રાખી રાધનપુર નગરપાલિકામાં ચીફ ઓફિસરને હાજર ન થવા દેતા હોય અને ઇન્ચાર્જ ચીફ ઓફિસરને ના આવવા દેતા હોય ભાજપના લોકો તેને લઈને રાધનપુર ના વિકાસ મા રોડા નાખવાનુ કામ કરે છે હાલ શહેરનો વિકાસ રોડાયો છે શહેરમાં સાફ સફાઇ કામગીરી નથી કરી શકાતી તેને લઈને રાધનપુરના લોકો પરેશાની ભોગવી રહ્યા છે ભાજપ વાળા રાજકીય કિન્નાખોરી રાખી રાધનપુર ની પ્રજાને હેરાન કરવાની કામગીરી કરી રહ્યા છે તેને લઈને રાધનપુરના લોકો પરેશાની ભોગવી રહ્યા છે તેવું કોંગ્રેસના નેતાએ લગાવ્યા આક્ષેપ

બાઈટ સંજયભાઈ ઠકકર વેપારી

બાઈટ કોંગ્રેસ નેતા રમેશભાઈ ગોકલાણી