ખેડાનો વણાકબોરી ડેમ ઓવરફ્લો 

કડાણાથી છોડાયેલા પાણીથી વણાકબોરીમાં આવક

ડેમની સપાટી 221.25 ફૂટ ઉપરથી 1 ફૂટે વહી 

ડેમમાંથી મહીસાગર નદીમાં 1204 ક્યૂસેક પણી છોડાયું

નવી આવક થતાં મહીસાગર નદી બે કાંઠે થઈ

આણંદ, ખેડાના 24 ગામોને એલર્ટ કરાયા