ડીસા રાણપુર રોડ પર દિકરાના ઘર નો થયો શુભારંભ..
સેવન સ્ટાર ફાઉન્ડેશન સંચાલિત દિકરા નું ઘરનો શુભારંભ કરાયો..
દિકરાના ઘરમાં રહેવા જમવાની વ્યવસ્થા સાથે આરોગ્ય સંભાળની વ્યવસ્થા ઉભી કરાઈ..
લેખરાજ શેઠ વાડી ખાતે સેવન સ્ટાર ફાઉન્ડેશન સંચાલિત દિકરાનું ઘર નો શુભારંભ પ્રસંગે મોટી સંખ્યામાં સેવાભાવી કાર્યકર્તાઓ જોડાયાં..
દિકરાના ઘર માં આક્ષય વિહોણા વડીલો ને ઘર જેવી સુવિધાઓ સાથે લાગણી પ્રેમ સન્માન સાથે સુરક્ષા પુરી પાડવામાં આવશે..
સેવન સ્ટાર ફાઉન્ડેશન ની કામગીરી થી વડીલો પણ ખુશ ખુશાલ થયાં..