શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબી શ્રી ઘનશ્યામ મહારાજ રજત મહોત્સવે ભવ્ય અન્નકૂટની આરતી પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે તથા સંતવૃંદે ઉતારી ભવ્ય અન્નકૂટનાં દર્શન કરાવ્યા હતા તેમ મહંત સદ્ગુરુ ભગવત્પ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું.