રખડતા ઢોરને લઈ સરકાર એક્શનમાં

ઢોર નિયંત્રણ કામગીરી સતર્કતાથી કરવા CMનો આદેશ

શહેરી વિકાસ વિભાગના સેક્રેટરીને CMનો આદેશ

એક સપ્તાહમાં રિપોર્ટ આપવા CMનો આદેશ

રખડતા ઢોરને પાંજરાપોળ, ગૌશાળામાં મોકલાશે

સંસ્થાઓને નિભાવ ખર્ચ આપવા CMએ સૂચના આપી