સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામે છેલ્લા કેટલાક સમયથી ભયનો માહોલ સર્જનાર દીપડો આખરે વન વિભાગના પાંજરામાં કેદ થયો છે. રાત્રિના સમયે દીપડો પકડાઈ જતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ દીપડો માણસ અને પશુધન બંને માટે ખતરો બન્યો હતો. થોડા દિવસો અગાઉ ગામના છેવાડે આવેલા હાટ બજાર બિલ્ડીંગ નજીક તેની અવરજવર જોવા મળી હતી. દીપડાની હાજરીથી પશુપાલકો અને ખેતરોમાં કામ કરતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. વન વિભાગની આ વ્યૂહરચના આખરે સફળ રહી. ગઈ રાત્રે શિકારની શોધમાં નીકળેલો દીપડો ગોઠવવામાં આવેલા પાંજરામાં ફસાઈ ગયો. દીપડાના પકડાવાની જાણ થતાં જ ગ્રામજનોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી અને તેમણે વન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Miss Universe में बड़ा बदलाव, मैरिड वीमेंस भी बन सकेंगी मिस यूनिवर्स | #Entertainment
Miss Universe में बड़ा बदलाव, मैरिड वीमेंस भी बन सकेंगी मिस यूनिवर्स #Entertainment
વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણાને નાયબ મુખ્ય દંડક બનાવીને નવા મંત્રીમંડળમાં ઝાલાવાડને પ્રતિનિધિત્વ અપાયું
વિધાનસભાની ચૂંટણીમાં ઝાલાવાડની તમામ 5 બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે ત્યારે સોમવારે નવા...
Why mangoes are soaked: क्यों जरूरी है आम को पानी में भिगोना, जानें इसके पीछे की चौंकाने वाली वजहें
आम इतना स्वादिष्ट फल होता है कि बच्चों से लेकर बूढ़ों तक सभी इसे खाना पसंद करते हैं। लेकिन आपने...