અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ઝોનમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ઝોનમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે તારીખ 31 ઓક્ટોબરે રાત્રે જુદા જુદા વિસ્તારમાં જાણીતા કલાકારોએ નગરજનો સમક્ષ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા.