અસારવા તળાવમાં એક અઠવાડિયામાં માછલીઓનાં ટપોટપ મોત: અમદાવાદમાં નાગરિકોની ફરિયાદો બાદ મ્યુનિ.ની ઊંઘ ઊડી ગઈ છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ તળાવમાં કેમિકલવાળું પાણી છોડાતું હોવાથી માછલીઓ મરી રહી છે. nerity_16c4da88aff202eeffff82923e028a25.jpgઆથી મ્યુનિ.એ તળાવમાં માછલીઓને બચાવવા 7-7 કિલો ઓક્સિજનના બે સિલિન્ડરથી પાણીમાં 14 કિલો ઓક્સિજન ભેળવ્યો હતો. બીજી તરફ પાણીનાં સેમ્પલ લેબમાં મોકલી આપ્યા છે. અસારવા તળાવમાં એક અઠવાડિયામાં માછલીઓનાં ટપોટપ મોતની ફરિયાદો બાદ મ્યુનિ.ની ઊંઘ ઊડી ગઈ છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ તળાવમાં કેમિકલવાળું પાણી છોડાતું હોવાથી માછલીઓ મરી રહી છે.nerity_14ca002e7541e80bcde85366276770de.jpg આથી મ્યુનિ.એ તળાવમાં માછલીઓને બચાવવા 7-7 કિલો ઓક્સિજનના બે સિલિન્ડરથી પાણીમાં 14 કિલો ઓક્સિજન ભેળવ્યો હતો. બીજી તરફ પાણીનાં સેમ્પલ લેબમાં મોકલી આપ્યા છે. એફએસએલ, જીપીસીબી પણ સેમ્પલ લીધાં છે.