ડીસા ના માલગઢ થી રોડની સાઇડમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો..

પોલીસ ને જાણ થતા ડીસા તાલુકા પોલીસ પહોંચી ઘટના સ્થળે..

મુર્તક રાહ તાલુકા નો હોવાની વિગતો આવી સામે..

પરિવાર ને ઘટના ની જાણ થતા પરિવાર પહોંચ્યો ડીસા સિવિલ હોસ્પિટલ મૃતદેહ લેવા..

પોલીસે પી.એમ. કરાવી વધુ તપાસ હાથ ધરી..