મઘા નક્ષત્રના વરસાદ થી ધરતી માતાની પાણીની તરસ બુઝી જાય છે જનાથી પાક પણ ખુબજ સારો થાય છે. વરસાદનું મઘા નક્ષત્ર નું પાણી ગંગાજળ સમાન છે, જેનો ઉપયોગ રોજીદા જીવનમાં પીવા માટ અન રસાઈમાં પણ ઉપચાગ થાય છ. કહવાય છ ક મઘા ના મોઘા વરસાદ, માટે જા મઘા નક્ષત્ર માં વરસાદ પડ તા ત સોના ના તાલ ગણવામાં આવ છે. આ પાણીન વાસણમાં ભરી રાખા તોપણ અમાં પોરા (કીડા) પડતા નાથી. આ મઘા નક્ષત્ર નું સંગ્રહ કરલું વરસાદનું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તા તમના પટમાં જો કીડા હોય તો તે મરી જાય છે. પહેલા કહ્યું તેમ મઘાનું પાણી ગંગાજળ સમાન છે તેને આખું વર્ષ ભરી રાખવામાં આવે તો પણ તે એવું ને એવું જ રહે છે અને કોઇ પણ રીતે તે બગડતું નાથી. ખંભાતમાં દરક ઘરોમાં વરસાદી પાણીના સંગ્રહ માટ મોટા ટાંકાઓ હતા. અને હાલમાં પણ અમુક ઘરામાં આ ટાંકા જોવા મળે છે જેમાં ખંભાત વાસી વરસાદી પાણી ના સંગ્રહ કરતા અન આખું વર્ષ તેનો ઉપયોગ કરતા આવ્યા છ. અક પૌરાણિક માન્યતાઆપ્રમાણે ચાતકપક્ષી આખું વર્ષ તરસ્ચું રહે છ અન મઘાના વરસાદનું જ પાણી પીવે છ. બીજું ક નાના મોટા ઘણા લેખ જાવા મળે છે અને તેમાં ચંદ્રના નક્ષત્ર ને આધીન એક દિવસ નું મઘા નું પાણી સંગ્રહ કરવાનું જણાવવામાં આવે છે, પરંતુ હકીકતે ચંદ્ર નક્ષત્ર નહિ પણ સૂર્ય જયાર મઘા
નક્ષત્ર માં ભ્રમણ કરે ત્યાર જે વરસાદ વરસ તે પાણી નું મહત્વ છે. તા. 30ની રાત સુધી મઘા નક્ષત્ર અને વર્ષા યાગ આ વર્ષે મઘા નક્ષત્ર માં સૂર્ય નું ભ્રમણ 17/08/2022 એ સવારે 07.23 થી 30/08/2022 એ રાત્રી ના 03.19 સુધી મઘા નક્ષત્રમાં રહશ. તો આ 14 દિવસ માં જેટલો પણ વરસાદ વરસે અને આપ જટલું પણ વરસાદી પાણી નો સંગ્રહ કરી શકતા હોવ તટલો કરી લજો. આ 14 દિવસ દરમિયાન અગાસીમાં ક ખુલ્લા મદાનમાં તાંબા, પિત્તળ, કાંસા આથવા તો સ્ટીલ ના બડલા માટલા એવી રીતે મુકા ક આ મઘા નો માઘા વરસાદ સીધો જ આપના મુકલ જે તે પાત્રામાં સીધો જ ભરાઈ જાય.