ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ ચૂંટણીનો મામલો

જગદીશ વિશ્વકર્માએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું

જગદીશ વિશ્વકર્માએ ચૂંટણી અધિકારી ઉદય કાનગડને ઉમેદવારી ફોર્મ સોંપ્યું

ફોર્મ ભરતાં સમયે ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર

રજની પટેલ, ભૂપેન્દ્ર ચુડાસમા, સુરેન્દ્ર પટેલ, ગોરધન ઝડફિયા સહિતના નેતાઓ હાજર