ધાનેરા ના નેનાવા બોડર પરથી લાખો ની દારૂ ઝડપતી પોલીસ
વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફ થી આવતી ટ્રક માંથી દારૂ ઝડપાયો
48 75 626 ની કિંમત ની ટોટલ 8112 વિદેશી દારૂ ની બોટલ ઝડપાઈ
ધાનેરા પોલીસ એ 58 85 625 ના મુદામાલ સાથે ટ્રક એક ઇસમ ને ઝડપી પાડ્યો
રાજસ્થાન નંબર વાળા ટ્રક માં એનિમલ ફીડ્સ ડી ઓ સોં સડી ગયેલા વેસ્ટેલ માલ ના કટ્ટા ની આડ માં છુપાવ્યો હતો દારૂ
ધાનેરા પોલીસ ની કડક અને બાઝ નજર હેઠળ પકડાય છે અનેક વાર દારૂ..