ભુજની કોલેજ માં અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના સામે આવી જેમાં ભુજમાં કોલેજની વિદ્યાર્થીની પર છરીથી વડે કરવામાં આવ્યો
જો વાત કરીએ તો BCAના પ્રથમ વર્ષમાં ભણતી યુવતી પર થયો હતો હુમલો થયા નું સામે આવ્યું
ભુજમાં સંસ્કાર કોલેજની વિદ્યાર્થિની સાક્ષી ખાનીયા પર કોલેજ બહાર છરીથી હુમલો થતા સારવાર દરમ્યાન તેનું મોત થયું.
ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસે આરોપી ને ગણતરીના કલાકોમાં જ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે
ભુજની કોલેજ માં અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના