પ્રધાનમંત્રી ગુરુવારે જાપાનના પ્રવાસે જશે પ્રધાનમંત્રી 29 અને 30 ઓગસ્ટના રોજ જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબા સાથે 15મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં હાજરી આપશે