છાપરવાડી-૨ ડેમની આસપાસના ૭ ગામોના ગ્રામજનોને નદીના પટમાં અવરજવર નહી કરવા અને સાવચેત રહેવા સુચન રાજકોટ જિલ્લાનાં જેતપુર તાલુકાના છાપરવાડી-૨ ડેમ હાલ નિર્ધારિત સપાટીએ ભરાઈ જતાં ૧ દરવાજો ૧ ફૂટ ખોલવામાં આવેલ છે. હાલ ડેમમાં ૧૪૫૦ કયુસેક પ્રવાહની આવક અને હાલ ડેમમાંથી ૧૪૫૦ કયુસેક પ્રવાહ છોડવામાં આવે છે.જળાશયની ભરપુર સપાટી ૯૮.૩૮ મી. જળાશયની હાલની જળસપાટી ૯૮.૩૮ મી. છે. છાપરવાડી-૨ ડેમની આસપાસના હેઠવાસ ગામોમાં લુણાગરા, જાંબુડી, કેરાળી, મેવાસા,પ્રેમગઢ લુણાગરી,રબારીકા સહિતનાં ગામોના ગ્રામજનોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા સાવચેત રહેવા જણાવાયું છે. ધોરાજીનો ભાદર-૨ ડેમ ઓવરફલો, ૧૯ ગામોને કરાયા એલર્ટ ધોરાજી, ઉપલેટાના હેઠવાસના ગામોને સાવચેત રહેવા તથા નદીના પટમાં અવર-જવર ન કરવા સુચના રાજકોટ, તા.૧૭ ઓગસ્ટ - રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભૂખી ગામ પાસેનો ભાદર -૨ ડેમ ઓવરફ્લો થઈ ગયેલ છે. ડેમના ૫ દરવાજા ૩.૫ ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં ૨૪૨૨૭ કયુસેક પાણીની આવક સતત ચાલુ છે. ડેમની હેઠવાસમાં આવેલ ધોરાજી તાલુકાના ભોળા, ભોલગામડા, છાડવાવદર, સુપેડી ઉપલેટા તાલુકાના ડુંમીયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, ગંદોડ, હાડફોડી, ઈસરા, કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા, તલગણા, ઉપલેટા સહિતના ગ્રામજનોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા સાવચેત રહેવા જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AAP में किन विधायकों का कटा पत्ता? कई नए चेहरों पर भरोसा; देखें दूसरी लिस्ट में कौन कहां से लड़ेगा चुनाव
नई दिल्ली। AAP Candidate 2nd List आम आदमी पार्टी (AAP) ने दिल्ली विधानसभा चुनाव के लिए...
બનાસકાંઠામાં હાર્ટ એટેકના મો****તની ઘટનાઓ યથાવત #breaking #news
બનાસકાંઠામાં હાર્ટ એટેકના મો****તની ઘટનાઓ યથાવત #breaking #news
सोमालिया के तट से जहाज हाइजैक, क्रू में 15 भारतीय शामिल, नौसेना ने भेजा अपना युद्धक जहाज
सोमालिया के तट से एक जहाज को हाइजैक कर लिया गया है। हाइजैक किए गए जहाज के क्रू सदस्यों में 15...
ক্ৰমাৎ লেতেৰা হৈছে বিশ্ব ঐতিহ্যক্ষেত্ৰ কাজিৰঙা
একাংশ অবিবেচক লোকৰ কাৰণে ক্ৰমাৎ লেতেৰা হৈছে বিশ্ব ঐতিহ্যক্ষেত্ৰ কাজিৰঙা।এইক্ষেত্ৰত কোনো গুৰুত্ব...
વડોદરા ના રાવપુરા વિસ્તાર માં આમઆદમી પાર્ટીનો જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
વડોદરા ના રાવપુરા વિસ્તાર માં આમઆદમી પાર્ટીનો જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.