બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 27 લોકોએ જીવ ગુમાવ્યા છે. 30 વધારે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ છે. જેમા અમુકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતને સ્તબ્ધ કરનાર આ ઘટનાના મીડિયામાં મોટા મથાળે હેડલાઈન અને ન્યૂઝ ચેનલોમાં સતત કવરેજ અને સોશ્યલ મીડિયામાં સતત થઈ રહેલા કવરેજ છતાં રાજ્યના મુખ્યમંત્રી કે ગૃહમંત્રીનું ટ્વિટર ઉપર મૃતકો માટે સંવેદના કે દુઃખ અંગે કોઈ ટ્વીટ નહિ થતા અનેક સવાલો ઉભા થયા છે, બાકી અન્ય ઘટનાઓમાં તરતજ ટ્વિટ થઈ જાય પણ અહીં આ મોટી ઘટનામાં તેઓનું સૂચક મૌન ઘણું બધું કહી જાય છે.
ગુજરાતમાં દારૂબંધીની પોલ ખુલ્લી પડી છે,આટલા મોટા પ્રમાણમાં કેમિકલ નો વપરાશ અને દારૂની ભઠ્ઠીઓ ચાલુ રાખવાની વાત હવે ખુલ્લી પડી છે.
દારૂબંધીનો અમલ કરાવવામાં સરકારની નિષ્ફળતા સામે આવી હોય હવે આ મોટા મોતના તાંડવમાં શુ નિવેદન આપવું તે મુદ્દે હવે સરકાર ભેરવાઇ પડી હોવાનું લાગી રહ્યું છે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં સરકારના જવાબદાર નેતાઓએ કોઈ સંવેદના કે દુઃખ વ્યક્ત કરવા મામલે કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી જે મુદ્દે ભારે ચર્ચાઓ ઉઠવા પામી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ঐতিহাসিক ৰায়; শিশু ধৰ্ষণকাৰীক ২০ বছৰৰ সশ্ৰম কাৰাদণ্ড
বঙাইগাঁও বিশেষ ন্যায়িক আদালতে আজি এক ঐতিহাসিক ৰায় প্ৰদান কৰে। শিশু ধৰ্ষণৰ অভিযোগত দোষী সাব্যস্ত...
છેતરપિંડી : લગ્નના છ મહિનાથી પત્ની દૂર હતી, એક દિવસ પતિએ તેને બાથરૂમમાં રંગે હાથે પકડી… પછી ખુલ્યું આ રહસ્ય
જયપુરના મુરલીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા હેમરાજ સાથે લગ્નના છ મહિના બાદ લૂંટારા દુલ્હન...
लूटमार करणाऱ्या टोळीचा पर्दाफाश; बीड पोलिसांची मोठी कारवाई
बीड (प्रतिनिधी) भरदिवसा लूटमार करणाऱ्या टोळीचा बीड पोलिसांनी पर्दाफाश केलाय.दुचाकीवर जाणाऱ्या...
Full list of the Chief Ministers of Meghalaya (1972-2022)
Full list of the Chief Ministers of Meghalaya (1972-2022)
અમદાવાદ જિલ્લા ઉદ્યોગ માર્ગદર્શન સેમિનાર
"આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત"
લઘુ ઉધોગ ભારતી કર્ણાવતી સંભાગ દ્વારા આયોજિત અમદાવાદ જિલ્લા...