વાવાઝોડા/ વીજળી પડવી/ ભારે વરસાદથી બનતી આકસ્મિક દુર્ઘટનાના સમયે મદદ માટે જિલ્લા કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપનના કાર્યરત કંટ્રોલરૂમ નંબર 02673- 239 277 છે જેનો સંપર્ક કરી મદદ મેળવી શકશો.રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો આગામી સમયમાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ તથા વાવાઝોડાની આગાહી ધ્યાને લઇ લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા તેમજ વરસાદ/વાવાઝોડાની પરિસ્થિતિમાં સલામત સ્થળે રહેવા વિનંતી કરવામાં આવી છે. અનિવાર્ય સંજોગોમાં જરૂર જણાયે જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-૧૦૭૭ તથા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-૧૦૭૦ પર સંપર્ક કરવા જણાવ્યું છે.