ડાકોર પંથક માં વાવાઝોડું.

ખેડા જિલ્લાના ડાકોર તેમજ ઠાસરા પંથક માં વાવાઝોડા સાથે પવન ફૂંકાયું. હવામાં ધૂળ ની ડામરીઓ ઊડતી નજરે ચઢી. ભર ઉનાળે ગાજ વીજ સાથે વરસાદ .

રિપોર્ટર: અનવર સૈયદ ઠાસરા ખેડા જિલ્લા ગુજરાત