તેલંગાણા કોંગ્રેસ સરકાર દ્વારા તેલંગાણા ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન (TGIIC) દ્વારા કાંચા ગચીબોવલીમાં 400 એકર જંગલની જમીનમાં વૃક્ષો કાપીને IT પાર્ક બનાવવાનો નિર્ણય.😳* 

*🕹️હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી (HCU) ના વિદ્યાર્થીઓ તેલંગાણા સરકારની કાંચા ગચીબોવલીમાં 400 એકર જંગલ જમીનને IT પાર્ક માટે હરાજી કરવાની યોજનાનો વિરોધ કરી રહ્યા છે.*

*રાતે વૃક્ષો ની કાપણી કરવામાં આવી રહી છે મોર અને અન્ય પશુ પક્ષીઓ ના અવાજો સાથે જંગલ ધૃજી ઉઠ્યો* 🙄😳

🌳🌴🌱🪵🎄🌲🎄🌿🍀🪴🪴🌿🎋🍀🎋🪴☘️🌳🌳🌵