ડાકોર નગર પાલીકા માં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ની વરણી ..

ભારતીય જનતા પાર્ટીની જીત સાથે ડાકોર નગર પાલિકા માં ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેન ની આજ રોજ વરણી કરવામાં આવી હતી.

ડાકોર નગર પાલિકા માં અઢી વર્ષ બાદ પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે વરણી કરવા માં આવી આ પહેલા અઢી વર્ષ ડાકોર નગર પાલિકા વહીવટી અધિકારીના હસ્તે હતુ. ભારતીય જનતા પાર્ટીના ડાકોર નગર પાલિકા ના 

પ્રમુખ પદ - વિપુલ શાહ,

ઉપપ્રમુખ પદ - તેજેન્દ્રસિંહ હાડા,

કારોબારી ચેરમેન પદ -દિપીકાબેન શર્મા ની વરણી કરવામાં આવી.