રાજુલાના ડુંગર પોલીસ સ્ટેશન ખાતે નવનિયુક્ત પીઆઇ વી.એસ.પલાસની નિમણૂક કરાઇ.
રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશન ખાતે અમરેલી ખાતે થી પીઆઇ વી.એસ.પલાસ ની નિમણૂક કરવામાં આવી છે. આ અગાઉ પણ પીઆઇ વી.એસ.પલાસ દ્વારા રાજુલા સીપીઆઇ તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ચૂકયા છે. ત્યારે હવે જાંબાઝ પીઆઇ વી.એસ.પલાસની અમરેલી થી ડુંગર પોલીસ સ્ટેશન ખાતે નિમણૂક કરવામાં આવી છે.