જમાલપુર રાયખડ સહીત ના વિસ્તાર એલર્ટ

નર્મદા કેનાલ સંત સરોવર અને ધરોઈ ડેમ નું કુલ 75 હજાર ક્યુસેક પાણી સાબરમતીમાં છોડાયું.

ધરોઈ ડેમમાંથી 60000 ક્યુશેક પાણી છોડવામાં આવ્યું

નર્મદા માંથી 3000 ક્યુસેક અને સંત સરોવરમાંથી 12 હજાર ક્યુસેક પાણી છોડાયું

આવતીકાલે વહેલી સવારે સાબરમતી ધસમસ્તા પ્રવાહ સાથે જોવા મળશે

વાસણા બેરેજના સાત દરવાજા ખોલાયા

હાલમાં સાબરમતીમાં 127 લેવલ જાળવી રખાયું

રાત્રિના નવ વાગ્યાથી વોકવે બંધ કરી દેવામાં આવશે

વોકવે પર સામાન્ય નાગરિક તેમજ કોઈપણ વ્યક્તિની અવરજવર બંધ કરી દેવાશે

ધોળકના નીચાણ વાળા વિસ્તાર તેમજ ગામો ને પણ એલર્ટ રહેવા તાકીદ