દાહોદ, તા. ૧૭ : સરકારી ઇજનેરી કોલેજ દાહોદ અને એસોસિએશન ઓફ મ્યુચુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI) એ આજ રોજ એક વેબિનારનું આયોજન કર્યું હતું. વેબીનારમાં શ્રી સૂર્યકાંત શર્મા (Ex. DGM, SEBI) એ "ફાઇનાન્શ્યલ એમ્પાવરમેન્ટ થ્રુ વેલ્થ ક્રિએશન " વિષય ઉપર ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આ વેબિનારમાં ગુજરાત તેમજ દેશની જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ ના ૨૭૦ જેટલા અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક ભાગ લીધો હતો. શ્રી શર્માએ વિદ્યાર્થીઓનું સરસ માર્ગદર્શન કર્યું હતું. તેમજ તેમના પ્રશ્નોના સંતોષકારક ઉત્તર આપ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM મોદી રાજકોટ અને અમદાવાદની મુલાકાત લેશે
#buletinindia #gujarat #rajkot #ahmedabad
ખેતરો બેટમાં ફેરવાયા
ડીસા વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાયા....
ડીસા પંથકમાં પણ બે દિવસમાં આઠ ઇંચ જેટલો...
आज दिनांक 27 फेब्रुवारी 2023 रोजी #राडा_बॉईज_कन्हैया_नगर, च्यावतीनेवंचित_बहुजन आघाडी
चषक भव्य खुल्या विक्की बॉल स्पर्धा मोठ्या उत्साहात पार पाडल्या
आज दिनांक 27 फेब्रुवारी 2023 रोजी #राडा_बॉईज_कन्हैया_नगर, च्या वतीने #वंचित_बहुजन_आघाडी_चषक भव्य...