*✍️રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ-2 નિયુક્ત કરવામાં આવ્યા છે.*
*🕹️ડિસેમ્બર 2018માં તેમની રિઝર્વ બેન્કના ગવર્નર તરીકેની નિમણૂંક કરવામાં આવી હતી અને 10 ડિસેમ્બર 2024માં તેમનો કાર્યકાળ સમાપ્ત થયો હતો.*
*🕹️વડાપ્રધાનના મુખ્ય સચિવ-1 ડૉ. પી. કે. મિશ્રા સાથે મળીને મુખ્ય સચિવ-2ના રૂપે કામ કરશે.*