ડીસા તાલુકાના માલગઢના મામાનગર ગામે આવેલ નર્મદા સિંચાઈ તળાવ ની મહેસાણા જિલ્લા ના અધિકારીઓ દ્વારા મુલાકાત......
માલગઢ ગામમાં આવેલ મામાનગર વિધુત કનેક્શન આધારિત સિંચાઈ મોડલ તળાવની ડીસા તાલુકા પંચાયત ની ટીમ સાથે મહેસાણા જિલ્લાના અધિકારી શ્રીઓ અને તાલુકા પંચાયત બેચરાજીના સદસ્યશ્રી
1. સુથાર મીનાબેન ભરતભાઈ , મોઢેરા 2
2. ઝાલા માવજીજી સરદારજી ડેડાણ 4
અને સરપંચશ્રીઓપટેલ રેખાબેન સંદીપકુમાર, પ્રતાપનગર , બેચરાજી અનેશ્રી જે જે ચૌધરી , તાલુકા વિકાસ અધિકારી , તા. બેચરાજી જિલ્લો મહેસાણા
શ્રી જયભાઈ ચૌધરી ,તાલુકા વિકાસ અધિકારી, ડીસા
શ્રી કે. બી. પ્રજાપતિ, નાયબ ચીટનીશ, જનરલ શાખા
શ્રી કે. કે. પટેલ, વિસ્તરણ અધિકારી (દબાણ સેલ),પંચાયત શાખા.
શ્રી જે.આર.પટેલ, સિનિયર ક્લાર્ક, પંચાયત શાખા.
શ્રી એમ. કે. પરીખ, જુનિયર ક્લાર્ક, જનરલ શાખા.
શ્રી દીક્ષાબેન ત્રીવેદી, RGSA DPM, પંચાયત શાખા.
શ્રી તેજસ ચૌધરી, ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટર, પંચાયત શાખા એ મુલાકાત લીધી...સિંચાઇ કરતા ખેડૂતો સાથે સંવાદ કર્યો અને તળાવ ના પાણી થી ખેતીમાં થયેલ બદલાવ વિશે માર્ગદર્શન શ્રી કે કે ગેલોત સાહેબ દ્વારા આપવામાં આવ્યું.... આ ક્ષણે ડીસાના લોકલાડીલા પાણીદાર ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળી સાહેબનો આવેલ તમામ મુલાકાતીઓ એ આભાર માન્યો હતો
અહેવાલ અમૃત માળી સબંધ ભારત ન્યૂઝ ડીસા