ખેડા - ડાકોર 

શેઢી નદીમાં કાર ખાબકી 

ડાકોર ઉમરેઠ રોડ પાસે થી પસાર થતી શેડી નદીના બ્રિજ પાસે થી સેફ્ટી પીલ્લર તોડીને કાર નીચે ખાબકી 

ડ્રાઇવર નો કાર પરથી નિયંત્રણ ગુમાવતા કાર નીચે ખાબકી 

કાર માં સવાર બે વ્યક્તિઓ નો આબાદ બચાવ

રિપોર્ટર.અનવર સૈયદ ઠાસરા ખેડા 

ડાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી