ઠાસરા વૉર્ડ નં 5 માં ગંદકી નું સામ્રાજ્ય.

ખેડા.

ઠાસરા.

ઠાસરા નગર પાલિકા વૉર્ડ 5 નાં વિસ્તાર માં આવેલા મોટાં સૈયદ વાડા માં કેયાલ સમમ થીં ગટર ઊભરાય છે. આ ઊભરતી ગટર નાં ગંદા પાણી સમગ્ર વિસ્તાર માં ફેલાય છે. ગટર નાં ગંદા પાણી થીં સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યાં છે. સ્થાનીક જાબીર ખાન પઠાણ દ્વારા ઠાસરા નગર પલિકા માં લેખિત મૌખિક તેમજ મોબાઈલ ફોન દ્વારા જાણ કરવામા આવેલ છતાં ઠાસરા નગર પાલિકા દ્વારા કોઈ કામગિરી કરવામા આવતી નથી.

લગ્નો ની સિજન ચાલું છે ત્યારે આ વિસ્તાર ની ગંદકી નાં કારણે લોકો હેરાન થાય છે. તંત્ર નાં આંખ આડા કાન થી લોકો ને ગણી મુશ્કેલીઓ નો સામનો સામનો કરી રહ્યા છે.

ઠાસરા નગર પાલિકા ઘોર નંદ્રામાં હોય તેમ જણાઈ આવે છે 

રિપોર્ટર: સૈયદ અનવર ઠાસરા ખેડા