*✍️વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફિરોઝપુરના પ્રવાસ પર હતા ત્યારે 5 મી જાન્યુઆરી 2022ના રોજ વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક થઈ હતી.*
*સુરક્ષા ચૂક મામલે પંજાબમાં 25 ખેડૂત વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.*
*ફ્લાયઓવર બ્લોક થઈ જવાના કારણે વડાપ્રધાન મોદીનો કાફલો રોકી દેવામાં આવ્યો હતો.*