ભાવનાગર જિલ્લાના જેસર તાલુકાની ઇટીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી પ્રકાશભાઈ દવે તેમજ સાથી સ્ટાફના સહયોગ થી બાળકો ને પતંગ,શેરડી અને બિસ્કીટ સહિત ની વિવિધ વાનગીઓ આપતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળેલ સમગ્ર કાર્યક્રમ ને સફળ કરવામાં જાગૃતિબેન, દેવશંકરભાઈ જીગનેશસર તેમજ અરવિંદભાઈ એ ખાસ જહેમત ઉઠાવેલ.