✍️અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલસ (LA)ના જંગલમાં લાગેલી આગ હોલીવુડ સુધી પહોંચી છે.*

અત્યાર સુધીમાં 4,856 હેક્ટર વિસ્તાર પ્રભાવિત થયો છે. આગમાં લગભગ 1900 ઈમારતો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે અને 28 હજાર ઘરોને નુકસાન થયું છે.*