31ફસ્ટ નાં દિવસે દીપડો પાંજરે પૂરાયો ..
ગળતેશ્વર પંથક માં દીપડા દેખાવા નો સિલ સિલો ચાલું...
થોડા મહિના પહેલા પણ દીપડો દેખાયો હતો વન વિભાગ દ્વારા પાંજરા માં પુરવા માં આવ્યો હતો..
*ગળતેશ્વર પંથકમાં એક માસ માં બે દીપડા પાંજરે પુરાયા..*
રિપોર્ટર, સૈયદ અનવર ઠાસરા. ખેડા