બુધવારના રોજ રાત્રિના 8 થી 8=30 કલાક દરમિયાન કાલોલ ના મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર દ્વારા કાલોલ તાલુકાના કંડાચ ચોકડી પાસેથી કોઈપણ પ્રકારની પાસ પરમીટ વગર ગેરકાયદેસર રીતે પંચરાઉ લાકડા ભરી જતુ એક ટ્રેકટર 1305 ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે મામલતદાર કચેરી ખાતે મુકાવી કાર્યવાહી હાથ ધરી છે. ટ્રેકટર વેજલપુર ના ઈસમનું હોવાની પ્રાથમિક માહીતી મળી રહી છે. કાલોલ મામલતદાર દ્વારા ગેરકાયદેસર કામગીરી કરતા તત્વો સામે તટસ્થ રીતે અને સક્રીયપણે કાર્યવાહી કરતા ગેરકાયદેસર કામો કરતા તત્વોમા ભારે ફફડાટ ફેલાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Voter ID card Online: वोटर आईडी कार्ड मिनटों में होगा डाउनलोड, बस इन आसान स्टेप को करना है फॉलो
नागरिकों के लिए Voter ID Card जरूरी दस्तावेज है। इसे सरकार के द्वारा 18 वर्ष से अधिक आयु वर्ग...
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Strategy | CNBC Awaaz
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Strategy | CNBC Awaaz
Qualcomm ने मिड रेंज स्मार्टफोन के लिए पेश किया नया प्रोसेसर, जानिए क्यों है इतना खास
जब भी हम क्वालकॉम बोलते हैं तो जो सबसे पहली बात दिमाग में आती है। वह प्रोसेसर है जिसे हम...
ಪಾವಗಡ ಶಾಸಕರಾದ ಹೆಚ್.ವಿ ವೆಂಕಟೇಶ್ ಅವರು ಅಕ್ರಮವಾಗಿ 21 ಎಕರೆ ಜಾಗದಲ್ಲಿ ಅಕ್ರಮ ಕಲ್ಲು ಗಣಿಗಾರಿಕೆ ನಡೆಸುತ್ತಿದ್ದಾರೆ ಎಂದು ಎನ್. ರಾಮಾಂಜಿನಪ್ಪ ಅವರು ಆರೋಪಿಸಿದರು.
ಡಿಸೆಂಬರ್ 18, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ 'ಆಮ್ ಅಮ್ಮಿ ಪಾರ್ಟಿ-ತುಮಕೂರು' ಪದಾಧಿಕಾರಿಗಳು...