*✍️બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પાલનપુર શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે NH-27 પર એરોમા સર્કલથી બિહારી બાગ રોડ સુધીના એલિવેટેડ ઓવરબ્રિજ અથવા અંડરપાસના બાંધકામ અંગે કેન્દ્રિય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત.*