ઠાસરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફરી એકવાર SMC નો સપાટો .
ઠાસરા નાં મોટા કોતરિયા ગામે SMC ની રેડ... ઘરના ધાબા પર સંતાડવામાં આવેલો હતો દારૂ નો જથ્થો ..! એક લાખ થી વધુ ની કિંમતના ભારતીય બનાવટ નાં વિદેશી દારૂ સાથે બે આરોપીઓ ઝડપાયા..!
સ્ટેટ મોનીટરીંગ સેલ ગુજરાત પોલિસ દ્વારા ઠાસરા પોલિસ સ્ટેશન ની હદ માં આવેલ મોટાં કોતરિયા વિસ્તાર માં દારૂ નો જથ્થો ઝડપી પાડ્યું. લોકો માં ચર્ચા નો વિષય બન્યું.
ઠાસરા પોલીસ સ્ટેશન.