મઘાસર ગામના નટવરસિંહ લક્ષ્મણસિંહ રાઠોડ દ્વારા નોંધાયેલી ફરિયાદ ની વિગતો જોતા તેઓના પુત્ર વિજય કુમાર પોતાની મોટરસાયકલ નં જીજે ૧૭ બીજે ૭૮૯૧ લઈને રાજપુતાના કંપનીના ગેટ પાસેથી પસાર થતા હતા ત્યારે આઇસર જીજે ૨૩ વાય ૯૩૧૨ ના ચાલે કે પોતાનું વહન પૂર ઝડપે અને ગફરત ભરી રીતે અહંકારી વિજય કુમાર ન્યુ મોટરસાયકલને ટક્કર મારી રોડ ઉપર રંગોળી દઈ જમણા પગે ડાબા હાથના પંજામાં અને દાઢી ના ભાગે ગંભીર ઇજાઓ કરી નાસી જતા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇશર ચાલક સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી