બ્લોક રિસોર્સ રૂમ ઠાસરા બી આર સી ભવન ઠાસરા ખાતે 3 જી ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિન ની ઉજવણી મારું સપનું થીમ પર ચિત્ર સ્પર્ધા, નિબંધ, વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું સ્પે ટીચર સ્ટાફ ઠાસરા સક્રિય રહ્યાં હતાં દરેક દિવ્યાંગ બાળકો ને પ્રોત્સાહનઈનામ શ્રી મીનાક્ષીબેન પંડ્યા રીસોર્સસેન્ટર ઇન્ચાર્જદ્વારા અને ઠાસરા બી.આર.સી શ્રી દીપક ભાઈ ઉપાધ્યાય આયોજન હેઠળ સ્ટેસ નરી અને નાસ્તો આપવામા આવેલ .

સિદ્ધિ મેળવેલ બાળકોનું સન્માન કરાયું