લો બોલો.. ભાજપ આગ
ધાનેરા નું જૂનું શોપીંગ સેન્ટર એટલે કે શીતલ શોપીંગ સેન્ટર ચોરે અને ચોંટે ચર્ચા માં છે
ધાનેરા માં ચર્ચિત શોપીંગ સેન્ટર એટલે કે શીતલ શોપીંગ સેન્ટર નીતિ નિયમો નેવે મૂકી મસ મોટુ શોપીંગ સેન્ટર પાલિકા નું ગળું દબાવી દીધા ની ચોરે અને ચોંટે છે ભાજપ ભષ્ટાચાર મુક્ત ની વાતો છે ત્યારે ધાનેરા અને ભાજપ જિલ્લા આગેવાન ના દબાણ ને વશ થઇ ને પાલિકા આંખ બંધ કરી દીધી પરિણામે આખુ શોપીંગ સેન્ટર ઉભું થઈ ગયું એક બે બિલ્ડર એ ભાજપ આગેવાન ને ભોળવી ને ઉપર થી દબાણ લાવવા માં સફળ થયા છે મંજૂરી લેવાઈ રીનોવેશન ની અને પૂરું બાંધકામ નવું કરી લેવાયું ચોક્કસ એ વાત નો પણ ઇન્કાર ન કરી શકાય કે પાલિકા દબાણ માં જ આવી હશે પણ મસમોટુ સેટીંગ પણ થયું જ હશે બાકી પાલિકા કર્મચારીઓ આ બાબતે બિલ્ડર ને મળવાનું ન જ કહે અનેક ટેબલે ટેબલે મલાઈ અને ભાજપ આગેવાન નું દબાણ જ મસમોટુ શોપીંગ બનાવવા માં કામ લાગી ગયું છે કાયદા ના ધજજીયા ઉડાવી નિયમો ની એસીતેસી કરી ને રોનોવેશન નો અર્થ બદલી શોપીંગ સેન્ટર બનાવવા માં જેનો સિંહ ફાળો છે એ આગેવાન પોતાની જાત ને મહાન સમજી રહ્યા છે પણ અહીંયા તો કોના ખભે કોણ બંદૂક મૂકી ગયું એ સવાલ ચર્ચા ના એરણે જ છેલો