આપ જોઈ રહ્યા છે તે શોપિંગ સેન્ટર છે શીતલ શોપીંગ સેન્ટર વર્ષો થી હતું જ્જરીત છતાં તોડવામમાં તંત્ર હતું નિષ્ક્રિય પણ જયારે એક બે બિલ્ડરો એ ભાજપ આગેવાન ને સાથે રાખી પાલિકા ને દબાણ માં લઈ રીનોવેશન ની મંજૂરી લેવાઈ પણ શોપીંગ સેન્ટર નવું જ બનાવી લેવાયું પાલિકા એ આપેલી રીનોવેશન ની મંજૂરી નો અર્થ જ બદલી દેવાયો અને એ પણ રાજકીય દબાણ હેઠળ રાજકીય દબાણ અને પાલિકા ના ખુલ્લેઆમ આશીર્વાદ થકી મસ મોટુ શોપીંગ સેન્ટર બની ગયું પણ કાયદા અને મંજૂરી ના ધજાગરા થયા એ પાલિકા ને ન જ દેખાયું પાલિકા ના કેટલાક કર્મચારી ઓ મોટી ડીલ કર્યા ની ચર્ચા ચોરે અને ચોંટે છે ત્યારે આવા મલાઈ દાર ટેબલ ના કર્મચારી ની પણ તપાસ થવી પણ જરૂરી છે જે હોય તે પણ સતા ના ઘમંડ માં આ શોપીંગ સેન્ટર અનેક કર્મચારી ઓને મલાઈ ચખ્યા બાદ ઘર ભેગા કરશે એ નક્કી જ છે