પંચમહાલ જિલ્લા એસઓજી પોલીસ કાલોલ પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન અલીન્દ્રા ચોકડી પાસે હોટલ ની બાજુમા આવેલ શૈક્ષણિક સંસ્થા કે જે સંસ્થા શિક્ષણ ના હેતુ ના ટ્રસ્ટ ની જગ્યા હોય આ જગ્યા પરપ્રાંતીય ઈસમોનો કબીલો બનાવી પોલીસ વેરીફીકેશન કર્યા વગર ભાડે આપી છે તેવી શિવમ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ની ઉત્તર બાજુ બનેલ રૂમ પાસે જતા મધ્યપ્રદેશનો મૂળ રહેવાસી રાજેન્દ્રકુમાર શર્મા છેલ્લા ત્રણેક માસથી આ જગ્યાએ માસિક ભાડા થી રહેતો હોવાનું જાણવા મળેલ તથા આ જગ્યાના વહીવટદાર અને દેખરેખ રાખતા જીવાભાઇ નાનાભાઈ વણકર ને દર માસે ભાડું આપતો હોવાનું જણાવેલ ભાડુઆત પાસેથી કોઈ આઈડી પ્રૂફ મેળવેલું નથી તેમજ સ્થાનિક પોલીસમાં કોઈ નોધ કરાવી નથી જેથી પોલીસે જાહેરનામા ભંગ ની કાર્યવાહી હાથ ધરી હતી. આમ શૈક્ષણિક સંસ્થા મા પરપ્રાંતીય ઈસમો ને રૂમો બનાવી ભાડે આપતા હોવાનુ બહાર આવ્યુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આટકોટના મેઇન રોડ ખાતે રહેતા યુવકને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા દસ હજાર દંડ ફરિયાદીના 8 લાખ પરત કૉર્ટનો હુકમ
આટકોટના મેઇન રોડ ખાતે રહેતા યુવકને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા દસ હજાર દંડ ફરિયાદીના 8 લાખ...
રાજકોટઃ ખોડલધામના ચેરમેન નરેશનું નિવેદન: મનોજ સોરઠીયા પર થયેલો હુમલો નિંદનીય
રાજકોટઃ ખોડલધામના ચેરમેન નરેશનું નિવેદન: મનોજ સોરઠીયા પર થયેલો હુમલો નિંદનીય
પૂનમ પાંડે પ્રિન્ટેડ બિકીની પહેરીને જંગલમાં જોવા મળી, દિલ પકડીને જુઓ આ હોટ તસવીરો ,લુકથી ઈન્ટરનેટ પર ખળભળાટ
પૂનમ પાંડે અવારનવાર પોતાની બોલ્ડનેસને કારણે ચર્ચામાં રહે છે. ફરી એકવાર પૂનમે તેના બિકીની લુકથી...
Huawei Nova 12: सैटेलाइट मैसेजिंग फीचर के साथ जल्द लॉन्च होंगे हुवावे के दो नए फोन, मिलेगा 60MP का सेल्फी कैमरा
Huawei Nova 12 Smartphone Specification Huawei Nova 12 और Huawei Nova 12 Pro दोनों में ट्रिपल...
'2029-30 तक रक्षा निर्यात 50,000 करोड़ रुपये तक पहुंच जाएगा', IIT कानपुर में बोले राजनाथ सिंह
केंद्रीय रक्षा मंत्री राजनाथ सिंह ने शनिवार को विश्वास जताया कि देश 2029-30 तक 50,000 करोड़ रुपये...