**વીજ પ્રવાહ બંધ રહેવાની નોટિસ - દાહોદ શહેર **

આવતીકાલ તા.12.11.2024 ના રોજ દાહોદ શહેરના ૧૧કેવી LIC ફીડરનો * SP ઓફિસ,સિંધી સોસાયટી,તાલુકા પંચાયત,પોલીસ લાઈન, સુખદેવકાકા કોલોની,પંકજ સોસાયટી,નહેરુ સોસાયટી,શ્યામલ સોસાયટી, રાજ કાપડિયા સમાચાર અને જાહેરત આપવા માટે  સંપર્ક કરો  લક્ષ્મી મીલ તરફની તમામ સોસાયટીમાં વીજપુરવઠો સવારના 08.00 થી બપોરે 14.00 કલાક સુધી વીજલાઇનના જરૂરી સમારકામ અર્થે બંધ રહેશે. જે બાબત ની માનવંતા ગ્રાહકો એ નોંધ લેવા વિનંતી🙏