કાલોલ શહેરના કલાલ ઝાંપા વેરાઇ માતાના મંદિરની બાજુમાં ગોપાષ્ટમી નિમિત્તે કામધેનુ ગૌ શાળા ખાતે"ગૌ"છપ્પન ભોગનું આયોજન સુંદર રીતે કરવામાં આવ્યું હતું ૧૦ જાતના શાક, ૧૦ જાતના કઠોળ, ૧૦ જાતનુ દાણ,૧૦ જાતનુ અનાજ, ગાય ખાય તેવી મીઠાઈ અને ફળો ધરાવવામાં આવ્યા હતા કાર્યક્ર્મ નુ આયોજન વિશ્વ હિન્દુ પરિષદ,વિષ્ણુસહસ્ત્રનામ પરિવાર,પતંજલિ પરિવાર, ગાયત્રી પરિવાર,કામધેનુ ગૌશાળા ટ્રસ્ટ અને દર્શન તથા પંડ્યા પરિવાર તેમજ ગૌ પ્રેમી ભાઇ-બહેનોએ ઉત્સાહભેર ગૌ છપ્પન ભોગના આયોજનમાં ભાગ લીધો હતો અને ગૌ માતાના દર્શન કરી આશીર્વાદ લઇ ગોપાષ્ટમી પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી ગૌ શાળા ના ટ્રસ્ટી સતીશ શાહ, ટ્રેઝરર રતિલાલ પટેલ, સેક્રેટરી જયંતી પંડ્યા તેમજ તમામ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા આ તબક્કે વિષ્ણુ સહસ્ત્ર નામ પરિવાર તરફથી ગૌશાળા ને સ્પીકર અને માઇક્રોફોન સેટ ભેટ આપેલ જેનુ ઉદઘાટન વિષ્ણુ સહસ્ત્ર પરિવાર, ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવ્યુ સમસ્ત કાર્યક્રમ નુ સંચાલન જયંતીભાઈ પંડ્યા એ કર્યુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Uttarkashi Tunnel Update: सिल्क्यारा सुरंग से बचाए गए यूपी के 8 मजदूर | CM Yogi | AajTak News
Uttarkashi Tunnel Update: सिल्क्यारा सुरंग से बचाए गए यूपी के 8 मजदूर | CM Yogi | AajTak News
Gold Price Today: सोने में Record तेजी, ₹61914 तक पहुंचा MCX पर सोना, निवेश पर क्या राय?
Gold Price Today: सोने में Record तेजी, ₹61914 तक पहुंचा MCX पर सोना, निवेश पर क्या राय?
कटिहार पुलिस ने लूट कांड का किया खुलासा, 5 अपराधी गिरफ्तार
बिहार के कटिहार पुलिस ने कटिहार के मनचाही में ओए लूट कांड का खुलासा कर दिया है इसका खुलासा करते...