સિહોરના ભાવનગર રોડ પર અનેક બેંકો આવેલી છે મણપપ્યૂરમ બેન્ક સિહોર શાખામાં ગઈકાલે રાત્રીના એક કલાકની આસપાસ સલામતી સાઈરન એકાએક શરૂ થઈ જતા પોલોસને ઘટના સ્થળે દોડી જવું પડયુ હતું પોલીસ ઘટના સ્થળે દોડી જઈને તપાસ કરતા કોઈ અનિચ્છનીય ઘટના ન બની હોઈ સાઇરન કોઈ અન્ય કારણોસર શરૂ થયું હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો ગઈકાલે મુંબઈ પરિવાર આયોજિત એક સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેરના યુવા અગ્રણી પત્રકાર નેતા મિલન ફુવાડિયા અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા કંસારા બજાર પટેલ વાડી ખાતે કાર્યક્રમને પૂર્ણ કરી મિલન કુવાડિયા રાત્રીના એક વાગ્યા આસપાસ પરત ફરી રહ્યા હતા તે વેળાએ સિહોરના ભાવનગર રોડ પર અનેક બેન્કો આવેલી છે જ્યાંથી તેઓ પસાર થતા હતા તે આસપાસ સાઇરન વાગતાનો અવાજ સંભળાયો હતો મિલન કુવાડિયાએ પોતાની ગાડી રોકી દઈ તપાસ કરતા મણપપખ્ૂરમ બેન્ક આસપાસ સાઇરન સંભળાતું હોવાનો સ્પષ્ટ થયું હતું જેઓએ તાત્કાલિક સિહોર પોલીસને જાણ કરી હતી પોલીસ તત્કાલ ઘટના સ્થળે દોડી જઇ તપાસ કરતા કોઈ અઘટિત ઘટના ન બની હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસને રાહત થઈ હતી જોકે સાઈરન સતત શરૂ રહેતા જેને તાત્કાલિક બંધ કરાવવા માટે મણપપ્પૂરમ બેંકના જવાબદારો સુધી પોહચવામાં પોલીસે ભારે જહેમત ઉઠાવી હતી એક બાબત નોંધનીય છે કે શહેરની સ્વૈચ્છિક તમામ બેન્કો તથા સરકારી અર્ધસરકારી ઓફિસો બિલ્ડીંગમાં વહીવટ કરતા મુખ્ય જવાબદાર અધિકારીઓના સંપર્ક નં પોલીસ સ્ટેશન ખાતે હોવું જરૂરી છે જેથી કોઈ પણ પ્રકારની ઘટના બને તો તત્કાલ સંપર્ક માટે સરળતા રહે કારણકે ગઈકાલની ઘટનામાં મણપપ્પૂરમ બેન્કના મુખ્ય અધિકારીઓ સુધી પોહચવામાં પોલીસ ધંધે લાગી હતી શહેરના યુવા અગ્રણી અને પત્રકાર નેતા મિંલન કુવાકિયા એક કાર્યક્રમમાં હાજરી આપી પરત કરી રહા હતા તે વેળાએ હાઇવે પર સાઇરનનો અવાજ સંભળાયો ચેક કરતા મણપપ્પૂરમ બેન્કનું સાઇરન વાગતું હતું તુરંત પોલીસને ઘટનાની જાણ કરી, બેન્કનું સાઇરન કલાકો સુધી વાગતું રહું