૧૮ પંચમહાલ લોકસભા બેઠક ના સાંસદ રાજપાલસિહ જાદવ દ્વારા સમસ્ત પંચમહાલ લોકસભા બેઠક ના પ્રજાજનો ને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા છે. શુભેચ્છકો માટે નવા વર્ષને દિવસે પોતાના નિવાસસ્થાને પોતે ઉપલબ્ધ હોવાનુ જણાવેલ છે.... Happy New Year 🎊🎊🎊