હાલોલ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા જીગ્નેશભાઈ  બી જોશી દ્વારા સમગ્ર પંચમહાલ જિલ્લા અને તેઓના અસીલોને સંવત 2081 ના નવા વર્ષ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ના કેસોમાં નોંધપાત્ર ફાવટ ધરાવતા જીગ્નેશભાઈ જોશી એ ખૂબ જ ટૂંકા સમયમાં બહોળી પ્રસિદ્ધિ મેળવી છે. અને હાલોલ ગોધરા વડોદરા ભરૂચ સુરત અને ગુજરાતની બહાર પણ નામના મેળવી છે.