મૂળ ઉત્તર પ્રદેશના કટીયા તાલુકો કાયમ ગંજ જિલ્લો ફરકાબાદ ના રહેવાસી અને છેલ્લા૧૫ દિવસથી કાલોલ તાલુકાના મેદાપુર ગામની સીમમાં આવેલ સ્ટાર ઈંટોના ભઠ્ઠા માં મજૂરી કરતા દંપતિ પૈકી નજબૂન નિશા શાહિદ ખાન પઠાણ દ્વારા કાલોલ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ ની વિગત મુજબ શુક્રવારે સાંજના સાતેક વાગ્યાના સુમારે તેઓના પતિ સાહિદખાન ઈંટોના ભઠ્ઠા ઉપર ટ્રેક્ટર ચલાવતા હતા ત્યારે તેઓનો ચાર વર્ષનો પુત્ર આહિલ ટ્રેક્ટર માં બેસવા માટે રડતો હોય છોકરાને ખુશ કરવા માટે તેઓના પતિએ ટ્રેક્ટર પર તેમની બાજુની સીટ પર બેસાડી તેઓના કબજાનુ ટ્રેક્ટર ગફલતભરી રીતે હંકારતા અચાનક રેસ વધારી દેતા ટ્રેક્ટર અચાનક ઉંચુ થઈ જતા છોકરો પડી ગયેલ હતો અને ટ્રેક્ટરના ટાયર નીચે આવી ગયો હતો જેને માથાના ભાગે, પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા કાલોલ રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે છોકરાને મરણ પામેલો જાહેર કર્યો. જે અંગેની ફરિયાદ કાલોલ પોલીસ મથકે આપતા પોલીસે બીએનએસ કલમ ૨૮૧, ૧૨૫(એ ),૧૦૬(૧) અને મોટર વ્હીકલ એક્ટની કલમ ૧૭૭,૧૮૪મુજબ નો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ સિનિયર પી.એસ.આઇ સી બી બરંડા દ્વારા શરૂ કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bed Bugs यानी खटमलों ने मचा रखा है घर में आतंक? जानिए इनके काटने पर क्या करना चाहिए? | Sehat ep 745
Bed Bugs यानी खटमलों ने मचा रखा है घर में आतंक? जानिए इनके काटने पर क्या करना चाहिए? | Sehat ep 745
ग्राम फुलवारी में आयोजित की गई गांधी चौपाल।।
ग्राम फुलवारी में आयोजित की गई गांधी चौपाल।।
Dalai Lama: सोशल मीडिया पर वायल हो रहे वीडियो के लिए दलाई लामा ने मांगी माफी, जारी किया आधिकारिक बयान
नई दिल्ली, एजेंसी। Dalai Lama News: तिब्बत के 14वें आध्यात्मिक गुरु दलाई लामा का एक कथित...
ಮಲಬಾರ್ ಗ್ರೂಪ್ನಿಂದ ಕರ್ನಾಟಕದ 5,501 ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಿಗೆ ವಿದ್ಯಾರ್ಥಿವೇತನ ಘೋಷಣೆ
ಬೆಂಗಳೂರು, 13 ಫೆಬ್ರವರಿ 2025:
ಮಲಬಾರ್ ಸಂಸ್ಥೆಯಿಂದ ಮಹಿಳಾ ಸಬಲೀಕರಣದ ತನ್ನ ಬದ್ಧತೆಯ...