શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર વાઘજીપુરનો ૪૯ મો પાટોત્સવ આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં ષોડશોપચાર વિધિથી પૂજન, અર્ચન, અન્નકૂટ, આરતી તેમજ શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમુહ પારાયણો વિગેરે આધ્યાત્મિકસભર કાર્યક્રમોથી ઉજવાયો હતો.વિધ્યાર્થીઓને વિધ વિધ ક્ષેત્રે વિશિષ્ઠ સિધ્ધિઓ હાંસલ કરી તેઓને સન્માનિત કર્યા હતા.પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે મનુષ્ય જીવન સુસંસ્કારી બને તે માટે વ્યસનોના વમળમાં ફસાવું જોઈએ નહિ. હજારો હરિભક્તોએ આ અણમોલ અવસરનો લાભ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો....
કોરોના અપડેટ: બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો, આજે વધું 05 કેસ નોંધાતા એક્ટિવ કેસનો...
વ્યાજ વટાવના ધન્ધામાં મુળ રકમ કરતા વધુ રકમ પડાવી અવારનવાર ઉઘરાણી કરતા બગસરાના પ્રકાશભાઇ વાળા ઝડપાયા
વ્યાજ વટાવના ધન્ધામાં મુળ રકમ કરતા વધુ રકમ પડાવી અવારનવાર ઉઘરાણી કરતા બગસરાના પ્રકાશભાઇ વાળા...
ધારી:-વયોવૃદ્ધ ના માથામાં લોખંડનો પાઈપ ફટકારતા લોહીલુહાણ, વૂધ્ધ કોમામાં
ધારી:-વયોવૃદ્ધ ના માથામાં લોખંડનો પાઈપ ફટકારતા લોહીલુહાણ, વૂધ્ધ કોમામાં